VaidyaMitra
VaidyaMitra
AYURVEDA, NATURALLY TOGETHER
Featured Recovery Story
સંતાનપ્રાપ્તિમાં સમસ્યા / Infertility
5% Recovery
5.0 / 5.0
Doctor-Verified Journey

આયુર્વેદિક પંચકર્મ સારવારથી કુદરતી ગર્ભધારણ

"પતિમાં સ્પર્મ કાઉન્ટ ઓછું અને મહિલામાં ફોલિકલ્સનું કદ નાનું હોવાના કારણે IUIની સલાહ આપવામાં આવી હતી. આયુર્વેદિક નિદાન, નાડી પરીક્ષા, વિરેચન પંચકર્મ, આયુર્વેદિક ઔષધિઓ, થેરાપ્યુટિક યોગ અને યોગ્ય આહાર-વિહાર બાદ લગભગ ત્રણ મહિનામાં મહિલાએ સ્વાભાવિક રીતે ગર્ભધારણ કર્યું."

આયુર્વેદિક પંચકર્મ સારવારથી કુદરતી ગર્ભધારણ

Patient

XXXXX

30 years old

Condition

સંતાનપ્રાપ્તિમાં સમસ્યા / Infertility

Duration

લગભગ 3 મહિના

Location

Ahmedabad

The Healing Journey & Clinical Experience
આયુર્વેદિક પંચકર્મ સારવારથી કુદરતી ગર્ભધારણ જેમને સલાહ આપવામાં આવી હતી...iui ની. અમદાવાદ: 30 વર્ષીય દંપતી સંતાનપ્રાપ્તિની સમસ્યા માટે સારવાર લઈ રહ્યું હતું. તપાસ દરમિયાન પતિમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોવાનું અને મહિલામાં ફોલિકલ્સનું કદ નાનું હોવાનું નિદાન થયું હતું. આ કારણોસર તેમને IUI સારવાર કરવાની સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ દંપતીએ SGVP Holistic Hospital ના આયુર્વેદ વિભાગનો સંપર્ક કર્યો. આયુર્વેદિક નિદાન અને નાડી પરીક્ષા બાદ બંનેને વિરેચન પંચકર્મ, આયુર્વેદિક ઔષધિઓ, થેરાપ્યુટિક યોગ તથા યોગ્ય આહાર-વિહારની સલાહ આપવામાં આવી. લગભગ ત્રણ મહિનાની આયુર્વેદિક સારવાર બાદ મહિલાએ સ્વાભાવિક રીતે ગર્ભધારણ કર્યું. હાલમાં દંપતી 10 મહિનાની સ્વસ્થ બાળકીના માતા-પિતા છે. નોંધ: આ એક વ્યક્તિગત ક્લિનિકલ કેસ છે. દરેક દર્દીમાં સારવારનું પરિણામ અલગ હોઈ શકે છે. કોઈપણ સારવાર લાયકાતપ્રાપ્ત તબીબના માર્ગદર્શન હેઠળ જ કરાવવી જોઈએ. .........વૈદ્ય પ્રવીણ હીરપરા For Appointment Call: 8320519146

Clinical Note & Medical Disclaimer
This case is an authentic documented experience under the guidance of qualified Ayurvedic practitioners. Individual patient results may vary based on Prakriti (constitution), chronicity, lifestyle adherence, and treatment response. Do not self-medicate; always consult a licensed Ayurvedic physician.
Treating Doctor & Centre

Dr Hitisha Javiya

SGVP HOLISTIC HOSPITAL

Verified VaidyaMitra Clinical Partner

VaidyaMitra
VaidyaMitra

India's most advanced Ayurveda platform connecting patients with verified practitioners.

Healing the world, the natural way 🌿

FOR PATIENTS

Find a Doctor

Find Care

Online Call

Popular Panchakarma Centres

COMMUNITY

Q&A Forum

Alumni Network

Marketplace

Patient Stories

FOR DOCTORS

Clinic Portal

Onboard Your Clinic

Login

Resources

CONNECT

D-601, Ganesh Glory 11, Jagatpur Rd, S.G. Highway, Ahmedabad 382481

Download Our Apps
For Patients

VaidyaMitra Patient App

Book & consult doctors on the go

Get it on Google PlayDownload on the App Store
For Vaidyas

VaidyaMitra Vaidya App

Manage your clinic & patients anywhere

Get it on Google PlayDownload on the App Store

© 2026 VaidyaMitra. All rights reserved.
About Us·Contact·Privacy Policy·Terms & Conditions·FAQ