The Healing Journey & Clinical Experience
આયુર્વેદિક પંચકર્મ સારવારથી
કુદરતી ગર્ભધારણ
જેમને સલાહ આપવામાં આવી હતી...iui ની.
અમદાવાદ: 30 વર્ષીય દંપતી સંતાનપ્રાપ્તિની સમસ્યા માટે સારવાર લઈ રહ્યું હતું. તપાસ દરમિયાન પતિમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોવાનું અને મહિલામાં ફોલિકલ્સનું કદ નાનું હોવાનું નિદાન થયું હતું. આ કારણોસર તેમને IUI સારવાર કરવાની સલાહ આપવામાં આવી હતી.
ત્યારબાદ દંપતીએ SGVP Holistic Hospital ના આયુર્વેદ વિભાગનો સંપર્ક કર્યો. આયુર્વેદિક નિદાન અને નાડી પરીક્ષા બાદ બંનેને વિરેચન પંચકર્મ, આયુર્વેદિક ઔષધિઓ, થેરાપ્યુટિક યોગ તથા યોગ્ય આહાર-વિહારની સલાહ આપવામાં આવી.
લગભગ ત્રણ મહિનાની આયુર્વેદિક સારવાર બાદ મહિલાએ સ્વાભાવિક રીતે ગર્ભધારણ કર્યું. હાલમાં દંપતી 10 મહિનાની સ્વસ્થ બાળકીના માતા-પિતા છે.
નોંધ: આ એક વ્યક્તિગત ક્લિનિકલ કેસ છે. દરેક દર્દીમાં સારવારનું પરિણામ અલગ હોઈ શકે છે. કોઈપણ સારવાર લાયકાતપ્રાપ્ત તબીબના માર્ગદર્શન હેઠળ જ કરાવવી જોઈએ.
.........વૈદ્ય પ્રવીણ હીરપરા
For Appointment Call: 8320519146
Clinical Note & Medical Disclaimer
This case is an authentic documented experience under the guidance of qualified Ayurvedic practitioners. Individual patient results may vary based on Prakriti (constitution), chronicity, lifestyle adherence, and treatment response. Do not self-medicate; always consult a licensed Ayurvedic physician.